બનાસકાંઠામાં મોટું કાંડ: સોલર પ્લાન્ટમાંથી થયેલી લાખોની ચોરી ઉકેલાઈ, પાંચ આરોપી પોલીસે ઝડપી પાડ્યા
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના મીઠી પાલડી ગામની સીમમાં આવેલા ત્રણ સોલાર પ્લાન્ટમાંથી મોટાપાયે કોપર વાયર ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો હતો. પ્લાન્ટમાંથી