#મારી કવિતા હું હોઉં કે તમે હોવ ભગવાન પાસે કંઈક એવી વસ્તુ તો આપણે માંગતા જ હોઈએ છીએ.. જે ઘણા સમયથી આપણને મળતી ન હોય પછી તે કોઈ પણ વસ્તુ હોય વ્યક્તિ હોય ધ્યેય હોય લક્ષ હોય કે કોઈ પણ એવું કે જે ભગવાન પાસે આપણે માંગતા હોઈએ છીએ પણ ભગવાન તો દયાળુ છે દરેક વખતે એને એ જ વાત આપણે એમને કરતા હોઈએ છીએ એના સંદર્ભે એક આજની લખેલી મારી કવિતા....
Jay shree navdurga mataji 🙏Jay kashtabhanjanDev
Mahadev 😊