કાંકરિયા કાર્નિવલ
22 Posts • 154K views
#🎆કાંકરિયા કાર્નિવલમાં માનવ મહેરામણ કાર્નિવલમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો આવશે. નાના બાળકો, મહિલાઓ સહિત તમામ લોકોની સુરક્ષા માટે કાંકરિયા પરિસરની અંદર અને બહાર 110થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ કાંકરિયાના દરેક ખૂણે ચાંપતી નજર રાખશે દરમિયાન કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર તમામ નાગરિકોનું હેડકાઉન્ટ થઈ શકે તે પ્રકારના કેમેરા સાતે ગેટ પર અંદાજે ૩૪ કેમેરા લગાવવામાં આવ્યા છે. સદર કેમેરાથી કાંકરિયા પરિસરની અંદર પ્રવેશ લેતા તથા પ્રવેશ લઈ કાંકરિયા કાર્નિવલ માંથી બહાર નીકળતા લોકોનું ગણતરી કરી શકાશે. કાંકરિયા કાર્નિવલમાં ભીડ વધી જતાં બધા ગેટ બંધ કરવામાં આવ્યા કાંકરિયા કાર્નિવલ - 2025માં પહેલી વાર ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરાયું છે. હેડ કાઉન્ટીંગ અને ફેસ રેકગ્નિશન માટે કાંકરિયાના તમામ 7 ગેટ પર 34થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી કહી શકાય કે નાગરિકોની સલામતી માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં કાંકરિયા કાર્નિવલમાં શનિવારના દિવસે ભીડ વધી ગઈ હતી. જેના કારણે લેકના તમામ 7 ગેટને બંધ કરી દેવામાં આવ્યા હતા. સુરક્ષાના ભાગ રૂપે આ ગેટને બંધ કરવામાં આવ્યા હતા. આવી છે. #અમદાવાદ #કાંકરિયા કાર્નિવલ #કાંકરિયા કાર્નિવલ #🗞️ ગુજરાત અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
84 likes
62 shares