ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં રેડ એલર્ટ: ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી, 14 જિલ્લામાં ઓરેન્જ; ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો - Ahmedabad News
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી હતી, જે પ્રમાણે હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અત... | Orange alert in Bhavnagar-Amreli, yellow alert in 24 districts of the state; Fishermen advised not to go into the sea