15 ઓગસ્ટ 2027એ દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે: સુરત-બીલીમોરા પહેલો ફેઝ, વંદે ભારત સ્લીપરનું 180ની સ્પીડે ટેસ્ટિંગ કર્યું- ગ્લાસનું પાણી પણ ના હલ્યું
પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા વચ્ચે ચાલશે. થર્ડ એસીનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે સેકન્ડ એસીનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ ACનું ભાડું આશરે ₹3,600 પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. | પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા વચ્ચે ચાલશે. થર્ડ એસીનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સેકન્ડ એસીનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ ACનું ભાડું આશરે ₹3,600 પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ, ટેસ્ટિંગ અનેFirst Vande Bharat Sleeper Train operates Guwahati Kolkata route. Third AC fare 2300 rupees second AC 3000 rupees. Railway Minister announces Bullet Train launch 15 August 2027 Surat Bilimora section.