😲મુસાફરો ભરેલી AMTS બસ ભડભડ સળગી
38 Posts • 131K views
#😲મુસાફરો ભરેલી AMTS બસ ભડભડ સળગી, અમદાવાદમાં AMTS બસમાં આજે વહેલી સવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. સોલા ભાગવત પાસે AMTS બસમાં અચાનક આગ લાગી હતી. અચાનક આગ ફાટી નીકળતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો, સલામત રીતે તમામ મુસાફરોને બહાર ઉતારાયા હતા. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધી હતી. જોકે, સમયસૂચકતા વાપરીને બધા બહાર નીકળી જતા આગની ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #આજના સમાચાર #અમદાવાદ
32 likes
45 shares