Ame Surati
3K views •
#😢ગોવા ક્લબ અગ્નિકાંડનો LIVE વિડિઓ #અમે સુરતી #ગોવા ક્લબમાં આગ, 25નાં મોત #💥 સુરત અપડેટ્સ #આગ ગોવાના Birch નાઈટ ક્લબની અંદર આગ ફાટી નીકળતી વખતે કંઈક આવા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા
અરપોરા વિસ્તારમાં આવેલી Birch નાઈટ ક્લબમાં આગ લાગતી વેળાએ અંદર અફરાતફરી મચી ગઈ હતી. સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે ક્લબની અંદર નીચે ડાન્સ અને મ્યુઝિક ચાલી રહ્યું હતું, જ્યારે ઉપર સ્ટેજ અને છત તરફ આગ ફેલાતી જઈ રહી હતી. લોકો કંઈ સમજી શકે તે પહેલાં જ ધુમાડા અને જ્વાળાઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિમાં ક્લબમાં હાજર લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો દુર્ઘટનાની ગંભીરતા અને સુરક્ષા નિયમોની અવગણનાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #fire #goa #club #arpora #nightclub #birchclub #romeolanegoa #romeolane #birch #coldpyro #firecrackers #crackers
18 likes
18 shares